letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:06 AM
Wednesday, June 26
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

 AIIMSમી જાહેરાત બાદ રાજકોટ માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. રાજકોટમાં 2500 એકર જમીનમાં નવું ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બનાવવા માટે સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણ માટે કેન્દ્ર સરકારની એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાતના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે ગાંધીનગરમાં કરાર થયા છે.

Rajkot News

Rajkot Radios