RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં CRPF ના 44 જવાનો સહીદ થતા સમગ્ર દેશમાં શોકની લાગણી વ્યાપી છે. 44 જવાનો શહીદ થતા સમગ્ર દેશમાં વિરોધ થઇ રહ્યા છે. તો ક્યાંક લોકો શહીદોના પરિવારજનોને સહાય પુરી પાડી રહ્યા છે. આવા જ એક રાજકોટના ધામેલીયા પરિવારે શહીદો માટે ઉમદા નિર્ણય કર્યો છે અને દેશને એક સાચી શ્રદ્ધાંજલિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Rajkot News

Rajkot Radios