RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

 બાલભવન અને ચિલ્ડ્રન ક્લબ તથા સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ પેટ્સ બ્રીડર્સ એન્ડ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા રાજકોટના બાલભવનમાં બર્ડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 35થી વધુ પ્રજાતિના પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેમાં 400 પ્રકારના અવાજ કાઢતો ગ્રે પેરોટ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. બર્ડ શોમાં સમગ્ર ગુજરાતમાંથી રંગબેરંગી પક્ષીઓ જોવા મળ્યા હતા. આ સિવાય ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, બ્રાઝીલ, યુરોપ, સિંગાપુર અને અમેરિકાના પક્ષીઓ પણ જોવા મળ્યા હતા. 

Rajkot News

Rajkot Radios