RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૯માં દેશના 4,237 શહેરોમાંથી રાજકોટ શહેરે દેશમાં ૯મુ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ભારત સરકાર દ્વારા યોજાયેલ એવોર્ડ સમારોહમાં મેયર બિનાબેન આચાર્ય, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ડે.કમિશનર ચેતન ગણાત્રા તેમજ સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિન ભોરણીયાએ એવોર્ડ સ્વીકાર્યો.

Rajkot News

Rajkot Radios