RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

ભૂપેન્દ્ર રોડ, રાજકોટ સ્થિત સ્વામિનારાયણ મુખ્ય મંદિરે 11 માર્ચને સોમવારે 189મો બોરડી ઉત્સવ અને રામનવમીના દિવસે છપ્પન ભોગના દર્શનનો કાર્યક્રમ યોજાશે. મહંત સ્વામી રાધારમણદાસજીની હાજરીમાં મહોત્સવ યોજાશે. સવારે 8 થી 9 બદરીવૃક્ષની નિષ્કંટક બોરડીનું પૂજન કરાશે. મહાપૂજા, પ્રદક્ષિણા, આરતી અને અન્નકૂટ પૂજન મહંત સ્વામી શાસ્ત્રી રાધારમણદાસજીના હસ્તે થશે. રાતે 9.30 થી 11.30 કલાકે દેવ ઉત્સવ મંડળના પ્રમુખ જીતુભાઇ રાધનપુરાના માર્ગદર્શન હેઠળ કિર્તન, બોરડીના કિર્તન કરાશે. આ ધાર્મિક મહોત્સવમાં ભાવિકોને જોડાવા માટે મહંત સ્વામીજી, વિવેકસાગરદાસજી, કોઠારીસ્વામી સત્સંગી સેવક મનસુખભાઇ પરમારે અનુરોધ કર્યો છે. 

Rajkot News

Rajkot Radios