RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

અત્યાર સુધી રાજકોટથી મુંબઈ જવા એક દિવસમાં ત્રણ-ત્રણ ફ્લાઈટ ઉડાન ભરી રહી હતી, પરંતુ 1 એપ્રિલથી જેટ એરવેઝની સવાર અને રાત્રિની ફ્લાઈટ બંધ થઇ જતા હવે રાજકોટવાસીઓને મુંબઈ જવા માટે એકમાત્ર એર ઇન્ડિયાની સાંજની ફ્લાઈટનો જ આધાર હોય સોમવારની એર ઇન્ડિયાની 122 યાત્રિકોની કેપેસિટી ધરાવતી મુંબઈની ફ્લાઈટ 122 મુસાફરો સાથે હાઉસફુલ ઉડાનભરી હતી. સોમવારથી ત્રણ પૈકી મુંબઈનીબે ફ્લાઈટબંધ થઇ છે. સામાન્યદિવસોમાં મોટાભાગે ઘણી સીટો ખાલી રહેતી હોય છે, જ્યારે હવે દરરોજ એકમાત્ર ફ્લાઈટ હોય એર ઇન્ડિયામાં અત્યારથી જ એડવાન્સ બુકિંગ પણ થવા લાગ્યા છે.

Rajkot News

Rajkot Radios