letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
1:46 AM
Wednesday, April 24
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

અત્યારે મોબાઇલના યુગમાં સમાજમાં ઇન્ટરનેટ એડિક્શન ડિસઓર્ડરને કારણે માનવી એકાંતપ્રિય બનતો જાય છે. ઓફિસ હોય કે ઘર એક જ રૂમમાં બેઠેલા લોકો એક બીજા સાથે વાતચીત કરવાને બદલે હવે મોબાઇલ ફોનમાં ખૂપેેલા જોવા મળે છે. આ સંજોગોમાં બાળકોને પણ મોબાઇલનું ફોનનું વળગણ થતું જાય છે.બાળક વર્ણાક્ષરો પછી શીખે છે પહેલા ઇન્ટરનેટનો ઉપયોગ વોઇસ કમાન્ડ દ્વારા કરતો થઇ જાય છે. સામાન્ય વળગણ હોય તો વાંધો નહીં,પરંતુ જો તમારા બાળકને મોબાઇલનું અતિ વળગણ હોય તો બાળક કદાચ ઓટિઝમથી પીડાતું નથીને તેની તકેદારી રાખવી જરૂરી છે.

Rajkot News

Rajkot Radios