letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:01 PM
Sunday, September 15
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજકોટને સ્વચ્છ બનાવવા નવી ઝુંબેશ શરૂ થઈ ચૂકી છે. રાજકોટ મહાનગરપાલિકાએ જાહેરમાં પાનની પિચકારી મારવા બદલ મેમો આપવાની શરૂઆત કરી દીધી છે. આ નિયમના અમલના પહેલા જ દિવસે 9 વાહનચાલકોને જાહેરમાં થૂંકવા બદલ મેમો આપવામાં આવ્યા છે. રાજકોટમાં શુક્રવારે કે.કે.વી. ચોકથી 1, નાનામવા સર્કલથી 1, કાન્તા સ્ત્રી વિકાસ ચોકથી 3 અને ઢેબર ચોકથી 4 મેમો ઈસ્યુ કરાયા છે. આ તમામ ચાર રસ્તા પર વાહનચાલકો જાહેરમાં થૂંકતા સીસીટીવીમાં ઝડપાયા હતા. જેને આધારે તેમના વાહન નંબર દ્વારા માલિકનું નામ અને સરનામું મેળવી તેમના ઘરે ઈ-મેમો મોકલવામાં આવ્યા હતા.

Rajkot News

Rajkot Radios