letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:41 PM
Monday, December 9
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજકોટ વર્કશોપ વિશે માહિતી: call 9727006001ગર્ભસંસ્કાર ભારતીય સંસ્કૃતિનું વિસરાઈ રહેલું જ્ઞાન છે. ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ માટેનું વૈદિક વિજ્ઞાન એટલે ગર્ભસંસ્કાર. ગર્ભસંસ્કારની સાચી સમજ અને અમલ કરવાથી અદભુત ગુણોવાળા સંતાનની પ્રાપ્તિ શક્ય થઇ શકે છે કે જે આપણા દેશને વિશ્વગુરુ બનાવવાવા માટે સક્ષમ હોય. અભિમન્યુ, ભક્ત પ્રહલાદ અને શિવાજી મહારાજ જેવા અનેક મહાપુરુષોના જીવન ગર્ભસંસ્કારનું પરિણામ છે. આ વર્કશોપ ગર્ભવતી સ્ત્રી અને તેમના સાથી માટે આયોજિત કરવામાં આવેલ છે. પતિ-પત્ની સાથે ભાગ લે તે વધુ ઇચ્છનીય છે.

Rajkot News

Rajkot Radios