letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
2:58 AM
Wednesday, December 11
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

પ્રતિ વર્ષ ધનતેરસના દિવસે રાજકોટ મહાનગરપાલિકા માધવરાવ સિંધિયા ક્રિકેટ મેદાનમાં આતશબાજીના કાર્યક્રમનું આયોજન કરે છે, પરંતુ ગત શુક્રવારે પૂર્વ મુખ્યમંત્રીનું અવસાન થતા કાર્યક્રમ શનિવારે રાખવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આતશબાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આતશબાજીમાં રાફેલ યુદ્ધ વિમાન થીમ પર આતશબાજી રાખવામાં આવી હતી. આ ઉપરાંત નાયગ્રા ફોલ, સૂર્યમુખી, ઇલેક્ટ્રિક ખજૂરી, આકાશી ગગન ગોળા, મલ્ટિ કલર સહિતના આકર્ષક ફટાકડા જોવા 40 હજારથી વધુ શહેરીજનો મેદાન ખાતે ઊમટી પડ્યા હતા. ક્રિકેટ મેદાન ઉપરાંત રેસકોર્સ રિંગરોડ ફરતે પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આતશબાજી જોવાનો લાભ લીધો હતો. સૌપ્રથમ વખત આતશબાજીની તસવીર ડ્રોનથી લેવામાં આવી હતી. આ સમયે ક્રિકેટ સ્ટેડિયમનો નજારો અદ્દભૂત દૃશ્યમાન થતો હતો.   COMMENT   દિવસની 10 ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ કરતારપુર રજિસ્ટ્રેશન / ગુરુદ્વારા દરબાર સાહિબ જવા માટે ભારત સરકાર દ્વારા રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હૉન્ટેડ હાઉસ / અમેરિકાના વોશિંગ્ટનમાં આવેલું 'મેક મી મેનર' દુનિયાનું સૌથી ભયાનક હૉન્ટેડ હાઉસ ફ્લાઇટનું ભાડું / મુંબઈની ફ્લાઇટનું ભાડું 22 હજારે પહોંચ્યું, દુબઈની ફ્લાઇટનું ભાડું 45 હજાર થયું અપકમિંગ / સંજય લીલા ભણશાલીની વર્ષ 2021મા દિવાળી પર ‘બૈજુ બાવરા’ રિલીઝ થશે અપકમિંગ / હીરો 300cc એન્જિનની 4 નવી બાઇક્સ લાવશે, X સિરીઝ હેઠળ લોન્ચ કરશે સેલિબ્રેશન / અનિલ કપૂરની દિવાળી પાર્ટીમાં શાહરુખથી લઈ વિરાટ કોહલી-અનુષ્કા શર્મા સહિતના સેલેબ્સ હાજર રહ્યાં બ્રિટન / શરાબની 60 વર્ષ જૂની બોટલ રેકોર્ડ 13.45 કરોડ રૂપિયામાં લિલામ થઇ પ્રેરણા / કપલે નકામી 26 હજાર પ્લાસ્ટિકની બોટલમાંથી 4 રૂમનું ઘર બનાવ્યું અમેરિકા / ગિટાર આકારની દુનિયાની પ્રથમ હોટેલ અમેરિકામાં બની, 1 રાતનું ભાડું આશરે 70 હજાર રૂ[પિયા રિસર્ચ / પુરુષોની સરખામણીએ મહિલાઓ વધાકે ફિટ હોય છે કરતારપુર રજિસ્ટ્રેશન / ગુરુદ્વારા દરબાર સાહિબ જવા માટે ભારત સરકાર દ્વારા રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હૉન્ટેડ હાઉસ / અમેરિકાના વોશિંગ્ટનમાં આવેલું 'મેક મી મેનર' દુનિયાનું સૌથી ભયાનક હૉન્ટેડ હાઉસ PrevNext Next Stories રાજકોટ / સાધુવાસવાની રોડ પર આવેલી બંગળીની કંપનીમાં આગ લાગતા દોડધામ મચી રાજકોટ / દિવાળીની મોડીરાત સુધી લોકો બજારમાં ફર્યા, રાજકોટીયન્સે કરોડોનાં ફટાકડા ફોડી પર્વને વધાવ્યું ગીર સોમનાથ / અંધશ્રદ્ધા દૂર કરવા અનોખો પ્રયાસ, યુવાનોએ સ્મશાનમાં સત્ય નારાયણ…

Rajkot News

Rajkot Radios