letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
7:09 PM
Sunday, December 15
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

વડનગર, સુરત અને જામનગરની મેડિકલ કોલેજમાં એમસીઆઈનું ઈન્સ્પેક્શન આવવાનું છે અને ત્યાં આરોગ્ય વિભાગની આબરૂ સચવાય તે માટે અલગ અલગ શહેરોમાંથી તબીબોને ખેંચવામાં આવી રહ્યા છે. રાજકોટમાં રોગચાળો ફેલાયો છે ત્યારે એક જ ઝાટકે 20 ડોક્ટરની બદલી થઇ જતા સિવિલ હોસ્પિટલમાં સોપો પડી ગયો છે. સિવિલના ઓર્થોપેડિક વિભાગ કે જ્યાં હંમેશા ભીડ રહે છે અને ઓપરેશન માટે લાંબુ વેઈટિંગ હોય છે. તેમાંથી વિભાગના વડા ડો.એસ.ડી.રામાવત અને આસિ. પ્રોફેસર ડો. સી.જી.પ્રજાપતિની બદલી થઇ જતા માત્ર એક જ આસિ. પ્રોફેસર વધ્યા છે.

Rajkot News

Rajkot Radios