RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

 સરકારની (Government of india) 2022 સુધીમાં તમામ પરિવારને ઘર મળે તે યોજના માટે રાજકોટ (Rajkot) મહાનગરપાલિકા (Municiple corporation) દ્વારા પ્રધાન મંત્રી (prime minister aawas Yojana) આવાસ યોજના અંતર્ગત સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે બનાવવામાં આવેલ સ્માર્ટ ઘર – 1-3 અન્વયે કુલ 2176 આવાસો બનાવવામાં આવેલ છે. આ આવાસ ફાળવણીનો જાહેર કોમ્પ્યુટરાઈઝડ ડ્રો મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવેલ હતો. ડ્રો માં પાત્રતા થયેલ લાભાર્થીઓને તારીખ: 16-11-2019 ને શનિવાર થી મોબાઈલમાં મેસેજ કરી રૂબરૂ બોલાવવામાં આવેલ છે, તેઓને પ્રથમ હપ્તો ભરવા જણાવી આવાસ ફાળવવાનું શરુ કરવામાં આવેલ છે.અત્યાર સુધી કુલ 560 લાભાર્થીઓને મેજેસ કરવવામાં આવેલ છે, અને ક્રમશઃ આવાસ ફાળવણી પત્ર સુપરત કરવામાં આવી રહ્યા છે. સ્માર્ટ ઘર-૧ અને સ્માર્ટ ઘર-૩ ની ફાળવણી બાદ સ્માર્ટ ઘર-૨ ના આવાસની ફાળવણી માટે લાભાર્થીઓને મેસેજ કરવામાં આવશે. આવાસ યોજનાના શાખામાં વ્યવસ્થા જાળવી રાખવા માટે આ પ્રમાણેની પ્રક્રિયા કરવામાં આવી રહી છે

Rajkot News

Rajkot Radios