letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
7:03 PM
Sunday, December 15
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

 'અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી' ઉક્તિને સાર્થક કરતાં અને સાહસિક પ્રવૃત્તિઓ કરવાનો શોખ ધરાવતાં રાજકોટના યુવાન ધવલ સાદરિયાએ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના હિમાલયમાં નાના ટ્રેકિંગથી શરૂઆત કરી ધીમે ધીમે પર્વતારોહણને પોતાનો શોખ બનાવી લીધો. કંઈક કરી છૂટવાની અને શીખવાની વૃત્તિએ તેઓને પર્વતારોહણ તાલીમ સંસ્થાઓ સાથે મિલાપ કરાવી દીધો. ધવલે એડવાન્સ કોર્સ વેસ્ટ સિક્કિમમાં આવેલ કાંચનજંઘા નેશનલ પાર્કમાં 15,800 ફૂટની ઊંચાઈએ આવેલ એડવાન્સ બેઝ કેમ્પ પર પૂર્ણ કરેલ છે. આ તાલીમ દરમિયાન હાઈટ ગેઈન અંતર્ગત ધવલે 6 હજાર મીટરથી વધું ઊંચાઈ ધરાવતા રથોંગ-કાબરુ ડોમ શિખરોની પર્વતમાળામાં આવેલા એક શિખર પર 18000 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવીને રાજકોટ તેમજ સમગ્ર પરિવારનું ગૌરવ વધાર્યું છે.

Rajkot News

Rajkot Radios