RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ શહેરમાં ઉમિયા ચોક 150 ફૂટ રિંગ રોડ, ગ્રીનલેન્ડ ચોકડી અને કાલાવડ રોડ પર જડ્ડુસ રેસ્ટોરન્ટ પાસે ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરી છે. અગાઉ જાહેર કરેલા બ્રિજની કામગીરી ગોકળગતિએ ચાલી રહી છે ત્યારે વધુ સ્થળોએ બ્રિજ બનાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. મનપાના પદાધિકારીઓએ રાજ્ય સરકાર પાસે શહેરમાં જુદા જુદા છ સ્થળે બ્રિજ બનાવવા માટે 376 કરોડ રૂપિયાની ગ્રાંટ માગી છે. અત્રે નોંધનીય છે કે, આગામી ડિસેમ્બર 2020માં કોર્પોરેશનની ચૂંટણી પણ છે ત્યારે પદાધિકારીઓએ શહેરમાં બ્રિજ બનાવવાની જાહેરાતો કરી છે.

Rajkot News

Rajkot Radios