letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
3:19 AM
Tuesday, January 21
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

  કલેક્ટર કચેરીમાં બની રહેલા આ રાષ્ટ્રધ્વજમાં દરેક રાજકોટવાસી યોગદાન આપી શકે છે.         આ વર્ષે ભારત વાસીઓ 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા જઈ રહ્યા છે. ત્યારે અત્યારથી જ દેશના એક નાગરિક માં દેશ પ્રત્યેનો પ્રેમ સન્માન તેના હૃદયમાં, તેના કાર્યોમાં જોવા મળી રહ્યું છે. આ વર્ષે ગુજરાત રાજ્યમાં રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં થવા જઈ રહી છે. ત્યારે રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની કંઈક અનોખી રીતે જ ઉજવણી કરવામાં આવશે. ત્યારે હાલ રાજકોટમાં ઓરીગામી પદ્ધતિથી 10.6 ફુટ નો રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવી રહ્યો છે જેની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં થશે.

Rajkot News

Rajkot Radios