RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજકોટના માલવિયા નગરના કોંગ્રેસ કોર્પોરેટરની પોલીસે ધરપકડ કરી છે. શહેરમાં લોકોને ફ્રીમાં ડુંગળી વહેંચતા કોર્પોરેટર વિજય વાંકની પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ વોર્ડ નંબર 12ના કોર્પોરેટરે 12 મણ ડુંગળીનું દાન કર્યું. રાજકોટ શહેરમાં 3500 પરિવારોને 7-7 કિલો ડુંગળી આપવાનો કોર્પોરેટર દ્વારા નિર્ણય કરાયો હતો. ડુંગળી વહેંચતા સમયે સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા પોલીસે કોર્પોરેટર સામે કાર્યવાહી કરી છે.

Rajkot News

Rajkot Radios