RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

15 May 2020

લોકડાઉન વચ્ચે ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની અઢળક આવક થઈ છે. મીઠી મધુર કેસર કેરીના 21000/- બોકસની આવક સાથે હરરાજીમાં 20 કિલોના બોકસના ભાવ રૂપિયા 400/-થી લઈને 2000/- સુધીના બોલાયા છે. સાથે આ વર્ષે હાફુસ અને કેસર કેરીનું માર્કેટ યાર્ડમાં એકી સાથે જોવા મળ્યું આગમન થયું છે.

Rajkot News

Rajkot Radios