RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજકોટ શહેરનો કીટીપરા વિસ્તાર કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધવાને કારણે આજ સુધી કન્ટેઈનમેન્ટ ઝોનમાં હતો. ત્યારબાદ નવા કેસ ન આવતા અને પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાંથી સાજા થતાં આજે મહાનગર પાલિકાએ તે વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપી હતી. પરંતુ છૂટછાટ મળતા લોકો કોરોના પણ જતો રહ્યો હોત તેમ ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

Rajkot News

Rajkot Radios