RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

શહેરમાં ફરી એકવાર દાદાગીરીનો બનાવ સામે આવ્યો છે. ગુરૂવારના રોજ ગોંડલ રોડ ચોકડી પાસે ટ્રાફિક પોલીસ (Rajkot Traffic Police)ની વાહન ચેકિંગ (Traffic Drive)ની ડ્રાઈવ ચાલી રહી હતી. આ સમયે ત્યાંથી ઇનોવા કાર (Innova Car) પસાર થઈ રહી હતી. જેની નંબર પ્લેટ નિયમ મુજબ ન હોવાના કારણે સ્થળ પરના હાજર પોલીસ સબ ઇન્સ્પેકટરે (PSI) ઇનોવા કારને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન કાર ચાલક રોફ જમાવવા માટે કાર પર ચડી ગયો હતો.

Rajkot News

Rajkot Radios