letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
9:40 AM
Saturday, September 26
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજકોટમાં મહાનગર પાલિકા દ્વારા સુપરસ્પ્રેડરને શોધી કાઢવા માટે માસ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આદેશ બાદ ટેસ્ટિંગ ડબલ કરવાના આદેશની અવગણના થયા બાદ મોટાપાયે તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, આ તપાસમાં મોટો ધડાકો થયો છે. જો, આ તપાસ સમયસર કરવામાં ન આવી હોત તો રાજકોટમાં અનેકલોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા હોત. 

Rajkot News

Rajkot Radios