letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:31 AM
Saturday, September 26
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો એવો ભાદર ૧ ડેમ કે જેની ઓવરફ્લો થવાની સમગ્ર સૌરાષ્ટ્ર (saurastra) માં આતુરતાપૂર્વક રાહ જોવાઈ રી હતી. આખરે ભાદર ડેમ (bhadar dam) આજે ઓવરફ્લો થઈ ગયો છે. ડેમ સાઈટ પર સાયરન વગાડીને ડેમ ઓવરફલો થવાનો મેસેજ આપવામાં આવતા જ લોકોમાં ખુશી છવાઈ ગઈ છે. ડેમના ઈજનેર દ્વારા ડેમના બે દરવાજા અડધો ફૂટે ખોલવામાં આવ્યા હતા. ડેમ ઓવરફ્લો થતા જેતપુર, ગોંડલ, જામકંડોરણા તાલુકાના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજકોટ, જેતપુર અને ગોંડલના ગામોની ૨૨ લાખની વસ્તી પીવાના પાણીની અને 46 ગામોના ખેડૂતોને સિંચાઇ માટેની પાણીની સમસ્યા આજે દૂર થઈ ગઈ છે. ડેમ ઓવરફ્લો થતા સ્થાનિકો દ્વારા તેના વધામણા કરવામાં આવ્યા હતા. 

Rajkot News

Rajkot Radios