letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
9:53 AM
Saturday, September 26
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

સંગીત એ શક્તિનો વહેતો અવિરત સ્ત્રોત છે અને સંગીત એ મનુષ્યના જીવનનો મહત્વનો હિસ્સો છે. કોરોના વૈશ્વિક મહામારી (Corona Pandemic) માં કોરોનાગ્રસ્ત દર્દીઓનું મનોબળ મજબૂત બને અને મનમાં હતાશા ન છવાઈ તે માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19 ના દર્દીઓ માટે સંગીત થેરાપી (music therapy) નો અમલ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ (rajkot civil) માં દિવસમાં ત્રણ વખત મ્યૂઝિક સંભળાવવામાં આવે છે.

Rajkot News

Rajkot Radios