letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:03 AM
Tuesday, October 23
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

2050માં રાજકોટ કેવુંω થીમ પર જીનિયસ ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યૂશન, રાજકોટ મહાનગરપાલિકા અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સંયુક્ત રીતે યૂથ ફિએસ્ટા-2018ના આયોજનમાં પ્રથમ દિવસે જ 60000થી વધુ લોકો ઊમટી પડ્યા હતા અને જીનિયસ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સતત એક મહિનાની જહેમત બાદ અલગ-અલગ 16 થીમ જેવી કે એગ્રિકલ્ચર, કોમર્સ, કોમ્યુનિકેશન, ડિફેન્સ, એજ્યુકેશન, એન્વાયર્મેન્ટ, એન્ટરટેનમેન્ટ, હેલ્થ એન્ડ હાયજિન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લાઇફ સ્ટાઇલ, રોબોટિક્સ, માસ મીડિયા, સ્પોર્ટસ, સ્પેસ સાયન્સ, ટ્રાન્સપોર્ટેશન અને ટૂરિઝમના વિષયો પર 200 જેટલા પ્રોજેક્ટ બનાવ્યા હતા.

Rajkot News

Rajkot Radios