RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

ઉનાળો મધ્યાને તપી રહ્યો છે અને લગ્નસરાની સિઝન પણ પૂરબહારમાં ખીલી છે ત્યારે લગ્ન વિધિ પત્યા બાદ દુલ્હન અચાનક બેભાન થઈ જતાં દુલહેરાજા તેને લઇ ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. આ વેળાએ વરરાજાની ગાડી પૂરપાટ જતા જોઈ જેતપુર રોડ પર વેપારીઓ ચકિત થઈ જવા પામ્યા હતા. દુલ્હનને બેભાન જોતા વરરાજા હિબકે ચડી રોવા લાગ્યા હતા.

Rajkot News

Rajkot Radios