letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:01 AM
Tuesday, October 23
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રૈયારોડ ફાટક પર બ્રિજ બનાવવા માટે એજન્સીએ વધુ એક વખત અધિકારીઓ અને પદાધિકારીઓ સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેમાં અંડરબ્રિજના બે વિકલ્પ પસંદ કરવામાં આવ્યા છે. આ અંગે મેયરે કહ્યું કે, બે ડિઝાઇન ફાઇનલ કરવામાં આવી છે તેમાંથી એક પર આગળ વધવામાં આવશે, જ્યારે અધિકારીઓના કહેવા મુજબ આ બન્ને ડિઝાઇનમાં આરએન્ડબીની ગાઇડલાઇન જોવી પડે અને તેના આધારે નિર્ણય લઇ શકાય.

Rajkot News

Rajkot Radios