letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
2:38 PM
Thursday, January 21
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

નમસ્કાર!અમદાવાદ સહિત વડોદરા, સુરત અને રાજકોટ આમ ચારેય મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ નવી સૂચના ન આવે ત્યાં સુધી અમલી રહેશે અને અમદાવાદમાં દિવસનું જનજીવન પુનઃધબકતું થશે. ભાજપના પ્રદેશ પ્રમુખે તમામ નેતાઓ, આગેવાનો અને કાર્યકરોને આદેશ કરીને કોઈપણ જાહેર કાર્યક્રમ નહીં કરવાની સૂચના આપવી પડી છે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ... આ 4 ઘટના પર રહેશે નજર1.) અમદાવાદમાં દિવસનો કર્ફ્યૂ હટ્યો, ચારેય મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રહેશે.2.) કોરોના સંક્રમણ વધતાં ભાજપે આગોતરા તમામ કાર્યક્રમો રદ કર્યા.3.) અમદાવાદ-રાજકોટ, સુરત અને વડોદરા સિવાય રાજ્યની તમામ નીચલી અદાલતો 23 નવેમ્બરથી સંપૂર્ણપણે કાર્યરત થશે.4.) આજે ગુજરાત યુનિવર્સિટીનો સ્થાપના દિવસ.

Rajkot News

Rajkot Radios