letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
9:35 PM
Saturday, January 16
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

સામાન્ય રીતે ઉપહાસને પાત્ર ગણાતાં ગધેડાઓ માનવજાત માટે ઉપકારક પ્રાણી છે. ભારવહન માટે વપરાતાં ગધેડાઓની વધુ એક ગુણકારી ક્ષમતા હાલમાં ધ્યાને આવી છે. ગુજરાતમાં જામનગર પંથકમાં જોવા મળતા હાલારી ગધેડાની પ્રજાતિ વિશે સંશોધન કરનાર સંસ્થા નેશનલ રીસર્ચ સેન્ટર ઓન ઇક્વાઇન (NRCE)ના તારણો મુજબ, હાલારી ગધેડીનું દૂધ ભારે ગુણકારી છે. બ્યુટી ટ્રીટમેન્ટ, રોગપ્રતિકાર શક્તિ અને ખાસ તો વધતી ઉંમર સાથે શરીરનો ઘસારો રોકવા માટે હાલારી ગધેડીનું દૂધ ખૂબ ફાયદાકારક નીવડે છે. હાલ રુ. 2000 પ્રતિ લિટરના ભાવે વેચાતું દૂધ આગામી સમયમાં રુ. 7000ને પાર કરે તો પણ નવાઈ નથી. કોઈ વ્યક્તિને દેખાવના મામલે નીચું દેખાડવું હોય ત્યારે કહેવામાં આવે છે કે ધોળા તો ગધેડા પણ હોય. ભલે આ વાત ઉપહાસ માટે કહેવામાં આવતી હોય પણ વાસ્તવિકતા એ છે કે બ્યુટી પ્રોડક્ટમાં આજે ગધેડીનું દૂધ વાપરવામાં આવે છે.

Rajkot News

Rajkot Radios