RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

શહેરમાં લગાવાયેલા સ્માર્ટ સિગ્નલ શહેરીજનો માટે ત્રાસદાયક પુરવાર થઇ રહ્યાછે, સ્માર્ટ સિગ્નલને પોલીસે આવકનું સાધન બનાવીને વાહનચાલકોને લૂંટવા માટે પરફેક્ટ પોલીસી બનાવી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. સ્માર્ટ સિગ્નલ પાસે ડાબી બાજુ જઇ રહેલા વાહનચાલકો પણ સ્ટોપ લાઇન ક્રોસ કરે તે સાથે જ તેમનો ઇ મેમો જનરેટ થઇ જાય છે. એક શિક્ષણવિદને ત્રણ દિવસમાં 1000-1000ના ત્રણ મેમાં ફટકારવામાં આવ્યા હતા અને પોલીસની આ નીતિનો હજારો વાહનચાલકો ભોગ બની ચુક્યા છે.ૉ

Rajkot News

Rajkot Radios