letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:25 PM
Wednesday, April 24
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજકોટમાં કોરોનાની રફ્તાર મંદ પડી રહી છે. આથી આરોગ્ય વિભાગ પણ રાહતનો શ્વાસ લઇ રહ્યું છે. ત્યારે આજે શહેરમાં માત્ર 4 કેસ નોંધાયો છે. અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 42719 પર પહોંચી છે. તેમજ રિકવરી રેટ 98.69 અને પોઝિટિવ રેટ 3.58 ટકા નોંધાયો છે. અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં 11, 92, 973 લોકોનો ટેસ્ટ કરાવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી હાઈપાવર કમિટીની બેઠકમાં મનુબેન ઢેબર સેનેટોરિયમ ખાતે 400 બેડની હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લીધો છે.

Rajkot News

Rajkot Radios