RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

સમયના વહેણ સાથે પરિવર્તનશીલ સમાજમાં ટ્રાન્સજેન્ડર પ્રત્યે આઘાતજનક વર્તન અને અણગમો દર્શવાય રહ્યો છે. ત્યારે રાજકોટમાં ટ્રાન્સજેન્ડર ચિરાગ ઉર્ફે ચાર્મીને પ્રથમ ટ્રાન્સજેન્ડર તરીકેનું ઓળકાર્ડ કલેક્ટર અરૂણ મહેશ બાબુ દ્વારા આપવામાં આવ્યું છે. ચિરાગ હવે ચાર્મી બની સ્વાભિમાનપૂર્વકનું નવજીવન જીવશે. પરિવાર અને સમાજ તરફથી તિરસ્કૃત થવાને કારણે આવા લોકોમાં સમાજ પ્રત્યે નકારાત્મક ભાવનાઓ જન્મે છે. ખાસ કરીને ટ્રાન્સજેન્ડર વ્યક્તિના પરીજનોની મનોદશા અને વ્યથા હદયદ્રાવક અને કરૂણાસભર હોય છે. પરંતુ સમાજની આ મનોદશામાં હવે સકારાત્મક પરિવર્તનનો પવન ફુંકાય રહ્યો છે.

Rajkot News

Rajkot Radios