RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજકોટના કાલાવડ રોડ પર ગઇકાલે 30 લાખ રૂપિયાની લૂંટનું નાટક કરનાર સંજય ભીમાણી નામના યુવકને ભારે પડ્યું છે. લોનના હપ્તા ચડત થઇ જતા સંજયે મિત્ર કેતનની મદદથી 30 લાખની લૂંટનું નાટક કર્યું હતું. આથી પોલીસે સંજય ભીમાણીની ધરપકડ કરી હતી. બાદમાં પોલીસ કેતનની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ પોલીસને જોઇ જતા જ કેતને એસિડ પી લીધું હતું. આથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ આજે સવારે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Rajkot News

Rajkot Radios