પ્રધાનમંત્રીએ અષાઢી એકાદશીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અષાઢી એકાદશીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતું “અષાઢી એકાદશીની શુભેચ્છાઓ! ભગવાન વિઠ્ઠલના આશીર્વાદ હંમેશા આપણા પર રહે અને આપણને આનંદ અને સમૃદ્ધિથી ભરપૂર સમાજનું નિર્માણ કરવાની પ્રેરણા આપે. આ અવસર આપણા બધામાં ભક્તિ, નમ્રતા અને કરુણાની પ્રેરણા આપે. આ આપણને ગરીબમાં ગરીબની ખંતથી સેવા કરવા માટે પણ પ્રેરિત કરે.” “आषाढी एकादशीच्या हार्दिक शुभेच्छा! भगवान विठ्ठलाचे आशीर्वाद नेहमीच आपल्यासोबत असू देत आणि आपल्या सर्वांना आनंद आणि समृद्धीने परिपूर्ण समाजाची उभारणी करण्याची प्रेरणा मिळू दे. या उत्सवामुळे आपल्यामध्ये भक्तीभाव, नम्रता आणि करुणा वाढीला लागू दे. अतिशय प्रामाणिकपणे गरिबातील गरिबाची सेवा करण्यासाठी देखील आपल्याला प्रेरणा मिळू दे.” ....Cont https://rb.gy/jyholh SOURCE : PIB Ahmedabad