SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે નવરાત્રીના તહેવારને લઈને હિન્દુ સંગઠનો સક્રિય થયા છે. સુરત જિલ્લામાં VHP અને બજરંગ દળ દ્વારા ગરબા આયોજકોને ટકોર કરવામાં આવી છે. કોઈ પણ ગરબા આયોજકો વિધર્મી યુવકોને ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ ન આપવા માટે બજરંગ દળે ગરબા આયોજકોને જણાવ્યુ છે. જો વિદ્યર્મી યુવકો ગરબા ગ્રાઉન્ડમાં દેખાશે તો હિન્દુ સંગઠનો વિરોધ કરશે. જે પણ લોકો ગરબે રમવા આવે એના આધારકાર્ડ ચેક કરવામાં આવે આ સાથે જ ગૌ મૂત્રનો છંટકાવ અને કપાળ પર તિલક કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આ સાથે જ VHP અને બજરંગ દળએ જણાવ્યુ છે કે 150 હિન્દુ કાર્યકરો અને 50 બહેનોની ટીમો અલગ અલગ ગરબા ગ્રાઉન્ડ ઉપર ચેકિંગ કરવામાં આવેશે. .......Cont

Surat News

Surat Radios