letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:52 AM
Thursday, December 5
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

રાજ્યમાં દિવાળીનાં પર્વમાં ફટાકડાના કારણે આગ લાગવાની ધટના દાઝી જવાના કેસો વધુ પ્રમાણાં સામે આવે છે. આ સમયગાળામાં રોસ્તા પરનાં અકસ્માતોમાં વધારો પણ જોવા મળે છે. જેથી ઇમરજન્સી સર્વીસ 108 દિવાળીને લઇને ખાસ એક્શન પ્લાન સાથે તૈયાર છે. તહેવારોમાં 108 ઇમરજન્સી સેવા સતર્ક રાજ્યમાં 108 ઇમરજન્સી સેવા પાસે હાલ એક એર-એમ્બ્યુલન્સ, બે બોટ, 38 ICU ઓન વ્હિલ અને 800 એમ્બુલન્સ સહિત કુલ 841 એમ્બ્યુલન્સ કાર્યરત છે. દિવાળીના તહેવારોમાં રસ્તા પર વાહનોનાં અકસ્માત તો વધુ પ્રમાણમાં સર્જાય છે. તે સિવાય દાઝી જવાના, અકસ્માતે પડવા વાગવાના અને શ્વાસને લગતી તકલીફની પણ ફરિયાદોમાં વધારો જોવા મળે છે. દર્દીને જલ્દી સારવાર મળે તે માટે ખાનગી હોસ્પિટલો સહિત સરકારી હોસ્પિટલ સાથે સંકલન કરવામાં આવ્યું છે. ....Cont

Surat News

Surat Radios