SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ સુરત પોલીસ એક્શનમાં આવી છે. સુરતમાં પ્રથમવાર કોઈ આરોપીના ઘર પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. કુખ્યાત ગુનેગાર રાહુલના એપાર્ટમેન્ટને ત્યાં ડિમોલિશન હાથ ધરવામાં આવશે. આરોપી રાહુલ વિરૂદ્ધ 22 ગુના નોંધાયેલા હોવાનો ખુલાસો થયો છે. ગુજલીટોક, મારામારી, હત્યા જેવા ગંભીર ગુનામાં આરોપી સામેલ હોવાનું સામે આવ્યું છે. આસપાસના પોલીસ મથકના અધિકારીઓ, મનપા અને SRPની મદદ લેવાઈ હતી. ડિમોલિશનની કાર્યવાહીને લઈ પોલીસનો ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જેથી કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય. ........

Surat News

Surat Radios