letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
7:32 AM
Wednesday, August 15
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

મીઠાઇનું નામ સાંભળતા જ દિમાગમાં કાજુકતરી, મોતીચુરના લાડુ, અંજીર રોલ જેવા નામ આવવા લાગે. પરંતુ સુરતમાં 117 વર્ષ જૂની એક મીઠાઈની દુકાનમાં પાંચ પેઢીથી મીઠાઈ બનાવે છે જે અરબોના સમયથી ચાલતી આવી છે. અહીંયા આજે પણ 'સગલા-બગલા’ અટલે કે 'આબરા કા ડાબરા' નામની સ્વીટ મળી રહી છે. સગલા બગલા એક પક્ષીનું નામ છે, જેનો અર્થ થાય છે પાણી પર તરવાવાળું એક પક્ષી! આ સ્વીટ શોપ ઝાંપા બજારની ઝાફરાન સ્વીટની ખુબ જ જાણીતી મીઠાઇ છે.

Surat News

Surat Radios