letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:34 PM
Saturday, October 20
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

ફોન પર દિલ્હીથી લેભાગુ ટોળકીએ કોલ કરીને લોન આપવાના જ્યોતિષીને સપના બતાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવાઈ છે. લિંબાયત ગોડાદરાના જ્યોતિષે 12 લાખની લોન લેવાના ચક્કરમાં 41190ની રકમ ગુમાવી છે. તો અન્ય એક કેસમાં ટ્રાન્સપોર્ટસે 10 લાખ બિઝનેસ લોન લેવામાં 4.35 લાખની રકમ ગુમાવી છે. નૈતીતાલ બેંકના મેનેજર તરીકે ઓળખ આપી અને ડુપ્લીકેટ ડીડી કોપી પણ વોટસએપ મોકલી હતી. લોનના નામે છેતરનારી ટોળકીના 9 ઠગ સામે સલાબતપુરા પોલીસમાં ગુનો નોંધાયા છે. 

Surat News

Surat Radios