letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
1:32 AM
Sunday, November 18
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

 જૈન મુનિ તરુણ સાગરજી મહારાજનું આજે વહેલી સવારે નિધન થયું છે. તરુણ સાગરજીએ લીધેલા સંથારાથી જૈનોમાં શોકની લાગણી ફેલાઈ છે. સાથે જ 2005માં સુરતમાં તરુણ સાગરજી મહારાજે સુરતમાં યોજેલા મહોત્સવના સંસ્મરણો વાગોળ્યાં હતાં. સાથે જ જણાવ્યું હતું કે, કડવા પ્રવચનથી દેશ દુનિયામાં જાણીતા બનેલા તરુણ સાગરજી મહારાજના કડવે પ્રવચનના પાંચમા ભાગનું વિમોચન સુરતમાં કર્યું હતું.

Surat News

Surat Radios