letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:50 PM
Tuesday, December 18
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સામાજિક સંબંધોને શર્મશાર કરતી ઘટના સુરતમાં બની છે, અહીં રાંદેર વિસ્તારમાં મુકબધિર પુત્રવધુ પર સસરાએ દુષ્કર્મ આચર્યું છે. વાતની જાણ યુવતીના પતિને થતા તેણે સગા પિતા વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસ ગણતરીની જ કલાકોમાં નરાધમ સસરાની ધરપકડ કરી લીધી છે.સુરતના રાંદેર ટાઉનમાં કબૂતરખાના વિસ્તારમાં રહેતા એક મુક બધીર યુવાનના લગ્ન મુક બધીર યુવતી સાથે થયા હતા. બંને રાજીસુખીથી જીવન પસાર કરી રહ્યાં હતા. આ દરમિયાન યુવકના પિતાએ મુકબધીર પુત્રવધુ પર નજર બગાડી અને દુષ્કર્મ આચર્યું.

Surat News

Surat Radios