letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
1:58 AM
Saturday, January 19
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

મારી પુત્રી જે રીતે તડપી તડપીને મરી એ જ રીતે આરોપીને તડપાવીને અમે મારી નાખીશું એવો આક્રોશ બાળકીની માતાએ વ્યક્ત કર્યો હતો. ગોડાદરાની સાડા 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી તેની હત્યા કરનારાને પોલીસે પકડી પાડ્યો હતો.       આરોપી અહીં આવે તેની જ રાહ જોઇએ છીએ આરોપી અનિલ યાદવ બીજા જ દિવસે તેના વતન બિહાર ભાગી ગયો હતો. જેને પાંચમા દિવસે પોલીસે પકડી પાડ્યો હતો. તેના પકડાયાની જાણ બાળકીના માતા-પિતાને કરાયા બાદ જ્યારે બાળકીના માતા-પિતાનો સંપર્ક કર્યો ત્યારે પિતાએ તો પ્રતિભાવ વ્યક્ત ન કર્યો પણ માતાએ ભારે વલોપાત કર્યો હતો, કહ્યું કે ઘટના બની છે ત્યારથી અમને ઊંઘ નથી આવતી.

Surat News

Surat Radios