letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:19 AM
Wednesday, November 14
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

ડભોલી સ્થિત સ્વામીનારાયણ મંદિરનાસાધુ અને યુવતી પર બળાત્કાર ગુજારવાના આરોપનો સામનો કરી રહેલા આરોપી નિકુંજ ઉર્ફે કારણસ્વરૂપદાસના ગુરુવારે કોર્ટે એક દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યાં હતાં. સરકાર પક્ષની દલીલ દરમિયાન કેટલાક ચોંકાવનારા મુદ્દા ઊછળ્યા હતા.દલીલ કરાઈ હતી કે, પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે, આરોપીને જરૂરિયાતમંદ યુવતીઓ સપ્લાય કરવામાં આવતી હતી. ઉપરાંત પીડિત યુવતી અને સાધુ વચ્ચેની મુલાકાત એક બેરીબેન નામની મહિલા મારફત થઈ હતી.રિમાન્ડનો એક મુદ્દો એ પણહતો કે, બળાત્કાર દરમિયાન જે કોન્ડમ વપરાયો હતો તેનેકબજે લેવાનો છે.

Surat News

Surat Radios