letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:22 AM
Wednesday, November 14
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સામાન્ય રીતે ગુજરાતમાં 108 એમ્બ્યુલન્શ અનેક લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થઇ છે. 108 એમ્બ્યુલન્સે હજારો લોકોના જીવ બચાવ્યા છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે જ્યાં 108 એમ્બ્યુલન્સ બે દિવસના બાળક માટે વરદાન સમાન બન્યું છે. જન્મજાત હૃદયરોગથી પીડિત બે દિવસના બાળક અને પરિવાર માટે 108 એમ્બ્યુલન્સ આશીર્વાદરૂપ સાબિત થઇ હતી.હોસ્પિટલમાં દાખલ માસૂમના પરિવાર પાસે તેની સારવાર તો ઠીક અમદાવાદ સુધી લઇ જવા ભાડાના પણ પૈસા ન્હોતા, ત્યારે સ્પેશિયલ કેસમાં માસૂમની જિંદગી બચાવવા મંજૂરી મેળવી 108 એમ્બ્યુલન્સમાં તેને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયો હતો.

Surat News

Surat Radios