letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
5:46 AM
Saturday, December 15
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

અંધશ્રદ્ધાએ ઘરના મોભીનું ઘરના જ લોકોના હાથે ખૂન કરાવી દીધું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડગાળ દૂર કરવાના નામે સગા 3 પુત્રો, પુત્રી, પુત્રવધુ ને પત્નીએ જ ઘરના મોભીને કરપીણ રીતે મોતને ઘાટ ઉતારી દીધો હતો.         કતારગામના પારસનાથ સોસાયટીના વિમલનાથ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 201માંથી આજે સવારે કાનજી ભીખા કુંભાર (50)ની લાશ મળી આવી હતી. પોલીસે ઘટનાની તપાસ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ કાનજી કુંભારની હત્યા તેના પુત્ર પ્રકાશ, દિનેશ, સંજય, પુત્રવધુ નિશિતા, પુત્રી હેતલ અને પત્ની હંસાએ જ મેલી વિદ્યા કરવા દરમ્યાન કરી હતી. કાનજીને વડગાળ હોવાનો વહેમ રાખી ગત તારીખ 10મીએ રાત્રે પરિવારજનોએ કાનજી પર તંત્ર વિધિ શરૂ કરી હતી.

Surat News

Surat Radios