letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:08 AM
Saturday, December 15
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

2019ની લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે દેશમાં વડાપ્રધાન મોદીને ફરી સત્તાના સુકાન મળે એ માટે ગરીબ મધ્યમવર્ગની સાથે ઉદ્યોગપતિઓ પણ ભગવાનના ધ્વજ લઈ જઈ માનતાઓ લઈ રહ્યા છે. સુરતના એક બિઝનેસમેન સહિત ૫૦૦ જેટલા લોકો 'Modi Again' ની ટીશર્ટ પહેરીને 370 કિલોમીટરની પદયાત્રા 6 દિવસમાં પૂર્ણ કરી શિરડીમાં બાબાના ચરણોમાં માથું ટેકવી મોદી ફરી વડા પ્રધાન બને તેવી પ્રાર્થના કરી છે. એટલું જ નહીં પણ બાબાના દર્શન બાદ માંગેલી બાધા પુરી જ થતી હોવાની શ્રદ્ધા સાથે લગભગ તમામ સાંઈ ભક્તોએ મોદી વડાપ્રધાન બને તેવી બાધા પણ લીધી હોવાનું જાણવા મળ્યું છે.  

Surat News

Surat Radios