letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:09 AM
Saturday, December 15
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સ્મીમેર હોસ્પિટલની 5 નંબરની લિફ્ટમાં મોડી રાત્રે 6 લોકો ફસાઈ જતા ભાગદોડ મચી ગઈ હતી. સગર્ભા સહિત 2 દર્દી તેમજ 108ના 3 કર્મચારી અને એક દર્દીના સગા 50 મિનિટ સુધી લિફ્ટમાં ફસાઈ ગયા હતા. જેથી ફાયર ફાઈટરની મદદ માંગવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમે તમામને લિફ્ટમાંથી સફળતા પૂર્વક હેમખેમ બહાર કાઢ્યા હતા. અને લિફ્ટમાં ફસાયેલી સગર્ભા મહિલાને સ્ટેચર સાથે બહાર કાઢી હતી.

Surat News

Surat Radios