letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
5:52 AM
Saturday, December 15
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

દિવાળી વેકેશનમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ વિવિધ મંદિરોમાં પૂજન દર્શન અર્થે ગયાં હતાં. મોટા વરાછા ખાતે આવેલા રાજહંસ ટાવર સામેના સ્વામિનારાયણ મંદિરેથી વડતાલ સુધીની પદયાત્રા યોજાઈ હતી. મોટા વરાછા મંદિરેથી 1200 જેટલા લોકો જોડાયા હતાં જે વડતાલ પહોંચતા 3 હજારની સંખ્યામાં ફેરવાઈ ગયા હતાં. 15 વર્ષથી લઈને 50 વર્ષ સુધીના મહિલા, પુરૂષો અને યુવકો આ પદયાત્રામાં જોડાયા હતાં.

Surat News

Surat Radios