letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:42 AM
Saturday, December 15
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

અમદાવાદમાં બુધવારે ટ્રાફિક બ્રિગેડની ભરતી માટેના ફોર્મ વિતરણ પ્રક્રિયામાં બેરોજગાર યુવાનોની લાઇનો લાગી હતી. જોકે, આજે સવારથી સુરતમાં પણ લાઇનનો નજારો જોવા મળ્યો હતો. પરંતુ આ લાઇન કોઇ સરકારી નોકરી લેવા માટેની નહીં પરંતુ સરકારી સ્કૂલમાં પોતાના બાળકોના પ્રવેશ અપાવવા માટેની માતા-પિતાની લાઇન હતી. સુરતમાં શિક્ષણ જગતમાં ઉલ્ટી ગંગા જેવો તાલ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે માતા-પિતા પોતાના બાળકને ખાનગી સ્કૂલોમાં એડમિશન અપાવા માટે તનતોડ મહેનત કરતા હોય છે. પરંતુ સુરતમાં આજે ગુરુવારે સવારથી સરકારી સ્કૂલમાં બાળકોના પ્રવેસ માટે માતા-પિતા લાઇનમાં ઉભા રહ્યા છે. 

Surat News

Surat Radios