letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:14 AM
Wednesday, June 26
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

શહેરમાં યોજાયેલા એક ખાનગી કાર્યક્રમમાં ગુજરાતી ગાયક કિંજલ દવે હાજર રહી હતી. જેમાં સ્ટેજ પર કિંજલ દવેએ પોતાના પોપ્યુલર ગીતોથી લોકોને જલસો કરાવી દીધો હતો. જેથી લોકોએ કિંજલ દવે પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. આ કાર્યક્રમના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.      નાના બાળકોથી લઈને યંગસ્ટર્સે રૂપિયાનો વરસાદ કર્યો   સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં કિંજલ દવે સ્ટેજ પર ગીતોના તાલે ઝુમી રહી છે. દરમિયાન નાના બાળકોથી લઈને યંગસ્ટર્સ સ્ટેજ ઉપર અને નીચેથી રૂપિયાનો વરસાદ કરી રહ્યા છે. આ ખાનગી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને મન મૂકીને કિંજલ દવેના તાલે ઝુમ્યા હતા.      

Surat News

Surat Radios