letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
8:30 PM
Saturday, March 23
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

રેલ્વે મુસાફરોને આકર્ષવા હવે નવો કિમિયો અજમાવવા જઇ રહ્યો છે. ખાસ કરીને વેસ્ટર્ન રેલ્વે દ્વારા ઉત્કૃષ્ટ પ્રોજેકટ અંતર્ગત રેલ્વેના કોચને અપગ્રેડ કરવામા આવ્યા છે. સુરત-મુઝફફર ટ્રેનના તમામ કોચોને અપગ્રેડ કરી દેવામા આવ્યા છે. સમગ્ર ભારતમાં 140 રેક પ્રથમ ફેઝમાં જ્યારે બીજા ફેઝમાં 500 રેક બનાવવામાં આવનાર છે. પહેલા 20 રેક પૈકી 6 રેક મુંબઈ ડિવિઝનમાં તૈયાર કરવામાં આવનાર છે..જેમાંથી પહેલું રેક સુરત કોચ સેન્ટરમાં તૈયાર થઈ ચૂક્યું છે..જેને સુરત મુઝફ્ફર ટ્રેનમાં જોડવામાં આવનાર છે રેકને મોડીફાઇડ કરવા પાછળ 60 લાખનો ખર્ચ કરવામાં આવનાર છે તો ચાલો અમે તમને આ કોચની શુ વિશેષતા છે જાણી નીચે મુજબ.

Surat News

Surat Radios