letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:09 AM
Thursday, January 17
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

‘એક વ્યકિતએ સોશિયલ મીડિયા પર આકાશ અંબાણીના નામનું ફેક એકાઉન્ટ શરૂ કર્યું હતુ. આકાશ અંબાણીનું પ્રાઈવેટ એકાઉન્ટ હોય તેમ જ એ ફોટોગ્રાફસ પણ અપલોડ કરતો હતો. સુરતની એક છોકરી જે પોતે આઈપીએલની શોખીન હતી જેથી એ ફેક એકાઉન્ટને આકાશ અંબાણી છે એવું માનીને ફોલો કરતી હતી. ફેક એકાઉન્ટ બનાવનાર વ્યક્તિએ તેને મેસેજ કર્યો. ત્યારથી એ બંને એ 2-3 મહિના સુધી સોશિયલ મીડિયા પર વાતચીત કરી ત્યારબાદ તેણે છોકરીનો પ્રાઈવેટ નંબર માંગ્યો. અને તેના પર વાતચીત શરૂ કરી.       આઈપીએલ ચાલતી હતી ત્યારે ફેક વ્યકિતએ મેસેજ કરીને કહ્યું કે ‘આઈપીએલમાં તે મોટી રકમ હારી ગયો છે અને ઘરે કહી શકે એમ નથી.એટલે એના માટે એને લાખો રુપિયાની જરૂર છે.આમ કરી તે છોકરી પાસે મોટી રકમ પડાવી લીધી હતી. કોઈપણ પોપ્યુલર સેલિબ્રિટીને જ્યારે તમે ફોલો કરો છો તો જે પણ સોશિયલ એકાઉન્ટ ઓરીજીનલ છે કે નહીં એનંુ ક્રોસ વેરીફાય જે-તે સેલિબ્રિટીની સાઈટ પર અથવા ડબલ સોર્સ પરથી ચેક કરી લેવું જોઈએ.’ કે.પી કોમર્સ કોલેજમાં વિમેન્સ ઈન્ટરનેટ સેફ્ટી વિષય પર ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વાત ડો.ચિંતન પાઠકે કહી હતી.

Surat News

Surat Radios